gu_tn/1co/16/13.md

2.5 KiB

Be watchful, stand fast in the faith, act like men, be strong

કરિંથીઓ શું કરે માટે પાઉલ જે ઇચ્છી રહ્યો છે તેનું વર્ણન તે કરી રહ્યો છે જાણે કે તે યુદ્ધમાં સૈનિકોને ચાર આજ્ઞા આપી રહ્યો હોય. આ ચાર આજ્ઞાનો અર્થ લગભગ સમાન છે અને ઉલ્લેખ કરવા ઉપયોગ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

Be watchful

પાઉલ લોકો શું થઈ રહ્યું છે તે અંગે જાગૃત હોવા વિશે વાત કરે છે જાણે કે તેઓ કોઈ શહેર અથવા દ્રાક્ષાવાડીની દેખરેખ રાખનારા રક્ષકો હોય. આ વધુ સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જેના પર ભરોસો રાખો છો તેમનાથી સાવધ રહો"" અથવા ""સાવધ રહો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

stand fast in the faith

પાઉલ ખ્રિસ્તમાં તેના શિક્ષણ પ્રમાણે વિશ્વાસ કરવાની વાત કરે છે જાણે કે દુશ્મનનો હુમલો આવે ત્યારે તેઓ પાછા ખસી જનાર સૈનિકો જેવા હોય. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""અમે તમને જે શિક્ષણ આપ્યું છે તેના પર ભારપૂર્વક વિશ્વાસ રાખો"" અથવા 2) ""ખ્રિસ્ત પર વિશ્વાસ રાખો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

act like men

જે સમાજમાં પાઉલ અને તેના શ્રોતાઓ રહેતા હતા, પુરુષો સામાન્ય રીતે ભારે કામ કરીને અને આક્રમણકારો સામે લડીને કુટુંબોનું પોષણ કરતા હતા. આ વધુ સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જવાબદાર બનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)