gu_tn/1co/15/intro.md

2.1 KiB

1 કરિંથીઓનો પત્ર 15 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પુનરુત્થાન

આ અધ્યાયમાં ઈસુના પુનરુત્થાન વિશે ખૂબ જ મહત્વપૂર્ણ શિક્ષણ સામેલ છે. ગ્રીક લોકો વિશ્વાસ કરતા ન હતા કે કોઈ વ્યક્તિ તેમના મરણ પછી સજીવન થઈ શકે છે. પાઉલ ઈસુના પુનરુત્થાનનો બચાવ કરે છે. તે શીખવે છે કે શા માટે તે સર્વ વિશ્વાસીઓ માટે મહત્વપૂર્ણ છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/resurrection]] અને [[rc:///tw/dict/bible/kt/believe]])

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પુનરુત્થાન

પાઉલે પુનરુત્થાનને અંતિમ પુરાવા તરીકે રજૂ કર્યું કે ઈસુ એ જ ઈશ્વર છે. ઘણા લોકોમાંથી ઈસુ પ્રથમ છે જેમને ઈશ્વર સજીવન કરશે. પુનરુત્થાન એ સુવાર્તાનું કેન્દ્ર છે. તેના જેવા કેટલાક સિદ્ધાંતો મહત્વપૂર્ણ છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/goodnews]] અને [[rc:///tw/dict/bible/other/raise]])

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

પાઉલ આ અધ્યાયમાં ઘણા શબ્દાલંકારનો ઉપયોગ કરે છે. તે મુશ્કેલ ધર્મશાસ્ત્રના ઉપદેશોને લોકો સમજી શકે તે રીતે વ્યક્ત કરવા માટે તેમનો ઉપયોગ કરે છે.