gu_tn/1co/15/54.md

1.7 KiB

when this perishable body has put on what is imperishable

અહીં શરીરની જાણે કોઈ વ્યક્તિ હોય તેમ કહેવામાં આવ્યું છે, અને અવિનાશી બનવા વિષે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે અવિનાશી હોય તેવું કપડા જે શરીર પહેરશે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે આ વિનાશ પામેલું શરીર અવિનાશી થઈ જશે"" અથવા ""જ્યારે આ શરીર જે વિનાશી છે તે હવે અવિનાશી બની જશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

when this mortal body has put on immortality

અહીં શરીરને જાણે કોઈ વ્યક્તિ હોય તેવું કહેવામાં આવ્યું છે, અને અમર બનવું તેવું માનવામાં આવે છે જાણે કે અમર હોવું તે કપડા જેવું કોઈ શરીર પહેરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે આ મર્ત્ય શરીર અમરપણું ધારણ કરશે"" અથવા ""જ્યારે આ વિનાશી શરીર અવિનાશીને ધારણ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])