gu_tn/1co/15/43.md

1.1 KiB

It is sown ... it is raised

કોઈ વ્યક્તિના શરીરને દફનાવવામાં આવે છે તેવું લેખક જણાવે છે કે જાણે તે જમીનમાં વાવેલુ બી છે. અને તે વ્યક્તિના શરીરને મરણમાંથી ઉઠાડવામાં આવવાની વાત કરે છે જાણે કે તે બીમાંથી ઉગેલા છોડ છે. નિષ્ક્રિય ક્રિયાપદોને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""તે ભૂમિમાં જાય છે ... તે જમીનની બહાર આવે છે"" અથવા ""લોકો તેને દફન કરે છે ... ઈશ્વર તેનો ઉછેર કરે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]] અને rc://*/ta/man/translate/figs-activepassive)