gu_tn/1co/15/35.md

2.0 KiB

Connecting Statement:

પાઉલે વિશ્વાસીઓના શરીરના પુનરુત્થાન કેવી રીતે થશે તે વિશે કેટલાક વિશિષ્ટતાઓ જણાવે છે. તે કુદરતી અને આત્મિક શરીરની તસવીર આપે છે અને પ્રથમ માણસ આદમની તુલના છેલ્લા આદમ, ખ્રિસ્ત સાથે કરે છે.

But someone will say, ""How are the dead raised, and with what kind of body will they come?

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) વ્યક્તિ નિષ્ઠાપૂર્વક પૂછે છે અથવા 2) વ્યક્તિ સજીવન થવાના વિચારની મજાક ઉડાવવા માટે પ્રશ્નનો ઉપયોગ કરી રહી છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ કેટલાક કહેશે કે તેઓ કલ્પના કરી શકતા નથી કે ઈશ્વર મરણ પામેલા લોકોને કેવી રીતે સજીવન કરશે, અને પુનરુત્થાન પછી ઈશ્વર તેમને કેવું શરીર આપશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

someone will say

કોઈ પૂછશે

with what kind of body will they come

એટલે કે, તે શારીરિક શરીર હશે કે આત્મિક શરીર? શરીરનો કેવો આકાર હશે? શરીર શું બનશે? સૌથી સામાન્ય પ્રશ્નનો ઉપયોગ કરીને અનુવાદ કરો કે જે કોઈ આ પ્રશ્નોના જવાબો જાણવા માંગતું હોય તે પૂછી શકે છે.