gu_tn/1co/15/32.md

1.7 KiB

What do I gain ... if I fought with beasts at Ephesus ... not raised?

પાઉલ ઇચ્છે છે કે કરિંથીઓએ તેના કહ્યા વિના સમજવું જોઈએ. આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું એફેસસમાં સાવજોની સામે લડ્યો … મને કશો લાભ થયો નહિ ...ઉઠાડ્યા નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

I fought with beasts at Ephesus

પાઉલ કંઈક કે જે તેમણે ખરેખર કર્યું તેનો ઉલ્લેખ કરી રહ્યા છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલ મૂર્તિપૂજકો સાથેની તેમની દલીલો અથવા તેને મારવા માંગતા લોકો સાથેના અન્ય તકરાર વિશે અલંકારિક રીતે બોલતો હતો અથવા 2) તેને ખતરનાક પ્રાણીઓ સામે લડવા માટે ખરેખર અખાડામાં મૂકવામાં આવ્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Let us eat and drink, for tomorrow we die

પાઉલે તારણ કાઢ્યું છે કે જો મરણ પછી આગળ કોઈ જીવન ન હોય તો, આ જીવનનો આપણે આનંદ માણીએ તે વધુ સારું છે, કાલનું આપણું જીવન આગળની કોઈ આશા વગર સમાપ્ત થશે.