gu_tn/1co/15/31.md

2.1 KiB

I die every day!

આ અતિશયોક્તિનો અર્થ એ છે કે તેને મરણનો ભય હતો. તે જાણતો હતો કે કેટલાક લોકો તેને મારી નાખવા માગે છે કારણ કે તે જે શિક્ષણ આપતો હતો તે તેમને પસંદ ન હતું. વૈકલ્પિક અનુવાદ: ""હું દરરોજ મરણના ભયમાં છું"" અથવા ""દરરોજ હું મારા જીવનને જોખમમાં મૂકું છું!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

This is as sure as my boasting in you

પાઉલ આ નિવેદનને પુરાવા તરીકે વાપરે છે કે તે દરરોજ મરણનો સામનો કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણી શકશો કે આ સાચું છે, કારણ કે તમે મારામાં મારા અભિમાન કરવા વિશે જાણો છો"" અથવા ""તમે જાણો છો કે આ સાચું છે, કારણ કે તમે જાણો છો કે હું તમારામાં કેટલું અભિમાન કરું છું.

my boasting in you, which I have in Christ Jesus our Lord

ખ્રિસ્ત ઈસુએ તેના માટે જે કર્યું છે તેનાથી પાઉલે તેમનામાં અભિમાન કર્યું. વૈકલ્પિક અનુવાદ: ""જે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુએ તમારા માટે કર્યું, તેના કારણે હું તમારામાં મારું અભિમાન કરું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

my boasting in you

જે રીતે હું અન્ય લોકોને કહું છું કે તમે કેટલા સારા છો