gu_tn/1co/15/30.md

879 B

Why then, are we in danger every hour?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને શિક્ષણ આપવા માટે કરે છે. કારણ કે તે અને અન્ય લોકો જોખમમાં હતા કેટલાક લોકો ગુસ્સે થયા કે તેઓએ શીખવ્યું હતું કે ઈસુ લોકોને મરણમાંથી ઉઠાડશે. વૈકલ્પિક અનુવાદ: ""જો લોકો મરણમાંથી ઊભા નહિ થાય, તે શીખવવા માટે દર સમયે જોખમમાં આવીને આપણે કંઈ મેળવી શકતા નથી."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])