gu_tn/1co/15/29.md

2.8 KiB

Or else what will those do who are baptized for the dead?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને શિક્ષણ આપવા માટે કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્યથા ખ્રિસ્તીઓએ મરણ પામેલા માટે બાપ્તિસ્મા લેવાનું નકામું હશે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

If the dead are not raised at all, why are they baptized for them?

પાઉલે કાલ્પનિક પરિસ્થિતિનો ઉપયોગ દલીલ કરવા માટે કર્યો કે મરણ પામેલા સજીવન થાય છે. તે કહેવા માટે કે મરણ પામેલા લોકો સજીવન થતાં નથી, તે એમ કહેવા સમાન છે કે લોકોએ મરણ પામેલ માટે બાપ્તિસ્મા લેવું જોઈએ નહિ. પરંતુ કેટલાક લોકો, કદાચ કરિંથની મંડળીના કેટલાક સભ્યો, મરણ પામેલા લોકો માટે બાપ્તિસ્મા લે છે, તેથી તે અનુમાન કરીએ છે કે તે લોકો મરણ પામેલા માટે બાપ્તિસ્મા લે છે, કારણ કે તેઓ વિશ્વાસ ધરાવે છે કે મરણ પામેલાઓ સજીવન થયા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

the dead are not raised

આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર મરણ પામેલાને ઉઠાડતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

are not raised

સજીવન કરવામાં ન આવ્યા

why are they baptized for them?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને શિક્ષણ આપવા માટે કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મરણ પામેલા લોકો માટે લોકોએ તેમને બાપ્તિસ્મા આપવાનું કોઈ કારણ હોતું નથી."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])