gu_tn/1co/15/26.md

500 B

The last enemy to be destroyed is death

પાઉલ અહીં મરણની વાત કરે છે જાણે કે તે એવી વ્યક્તિ હોય જેનો ઈશ્વર નાશ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ પોતે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-personification]])