gu_tn/1co/15/23.md

565 B

who is the firstfruits

અહીં ""પ્રથમફળ"" એક રૂપક છે, જે કાપણીના પ્રથમફળ સાથે ખ્રિસ્તની તુલના કરે છે, જે બાકીના કાપણીના ફળને અનુસરશે. ખ્રિસ્ત મરણમાંથી ઉઠનાર પ્રથમ હતા. વૈકલ્પિક અનુવાદ: "" કાપણીના પ્રથમફળ જેવું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)