gu_tn/1co/15/21.md

1.0 KiB

death came by a man

મરણ"" એ ક્રિયાપદ સાથે અમૂર્ત સંજ્ઞા ""મરણ પામેલાને"" વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ. ""એક માણસે જે કર્યું તેના કારણે લોકો મરણ પામે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

by a man also came the resurrection of the dead

અમૂર્ત નામ સંજ્ઞા ""પુનરુત્થાન"" ક્રિયાપદ ""સજીવન"" સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" બીજા માણસના કારણે લોકો મરણમાંથી ઉઠાડવામાં આવે છે"" અથવા ""એક માણસે જે કર્યું તેના કારણે લોકો ફરીથી સજીવન થશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)