gu_tn/1co/15/20.md

1.3 KiB

now Christ

તે છે, ખ્રિસ્ત અથવા ""આ સત્ય છે: ખ્રિસ્ત

who is the firstfruits

અહીં ""પ્રથમફળ"" એક રૂપક છે, જે કાપણીના પ્રથમફળ સાથે ખ્રિસ્તની તુલના કરે છે, જે બાકીના કાપણીના ફળને અનુસરશે. ખ્રિસ્ત મરણમાંથી ઉઠનાર પ્રથમ હતા. વૈકલ્પિક અનુવાદ: ""કાપણીના પ્રથમફળ જેવું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Christ, who is the firstfruits of those who died, has been raised

અહીં ઉઠવું એ ""ફરી જીવંત થવા માટેનું કારણ""નો રૂઢીપ્રયોગ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે ખ્રિસ્તને ઉઠાડ્યા, જે ઊંઘી ગયેલાઓનું પ્રથમફળ છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])