gu_tn/1co/15/08.md

862 B

Last of all

છેલ્લે, તેને પણ દર્શન થયું

a child born at the wrong time

આ એક રૂઢીપ્રયોગ છે જેના દ્વારા પાઉલનો અર્થ એ થઈ શકે છે કે બીજા પ્રેરિતોની તુલનામાં તે પછીથી ખ્રિસ્તી બન્યો. અથવા કદાચ તેનો અર્થ એ છે કે, અન્ય પ્રેરિતોની જેમ, તેણે ઈસુની ત્રણ વર્ષ લાંબી સેવાની સાક્ષી આપી ન હતી. વૈકલ્પિક અનુવાદ: ""તે વ્યક્તિ જે બીજાઓના અનુભવો ચૂકી ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)