gu_tn/1co/14/intro.md

2.0 KiB

1 કરિંથીઓનો પત્ર 14 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં, પાઉલ આત્મિક કૃપાદાનોની ચર્ચા કરવા પાછા ફરે છે.

કેટલાક અનુવાદો જે જૂના કરારમાંથી ટાંકવામાં આવેલું છે તેને બાકીના લખાણથી પાનની દૂર જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે કલમ 21 ના શબ્દો સાથે કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

અન્ય ભાષાઓ

અન્ય ભાષાના કૃપાદાનના ચોક્કસ અર્થ પર વિદ્વાનો અસંમત છે. પાઉલ અવિશ્વાસીઓ માટે ચિન્હો તરીકે અન્ય ભાષાના કૃપાદાનને વર્ણવે છે. જે બોલવામાં આવ્યું છે તેનું અર્થઘટન કરવામાં ન આવે ત્યાં સુધી તે આખી મંડળીની સેવા કરતું નથી. મંડળી આ કૃપાદાનનો ઉપયોગ યોગ્ય રીતે કરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભવિષ્યવાણી

ભવિષ્યવાણીના આત્મિક દાનના ચોક્કસ અર્થ પર વિદ્વાનો અસંમત છે. પાઉલ કહે છે કે પ્રબોધકો આખી મંડળીનું નિર્માણ કરી શકે છે. તે ભવિષ્યવાણીને વિશ્વાસીઓ માટેના દાન તરીકે વર્ણવે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/prophet)