1.0 KiB
1.0 KiB
Did the word of God come from you? Are you the only ones it has reached?
પાઉલે ભારપૂર્વક જણાવ્યું હતું કે કરિંથીઓ ફક્ત એવા લોકો નથી જે સમજે છે કે ઈશ્વર ઇચ્છે છે કે ખ્રિસ્તીઓ કંઈક કરે. વૈકલ્પિક અનુવાદ: ""કરિંથમાં ઈશ્વરનું વચન તમારા દ્વારા આવ્યું નથી; તમે જ એવા લોકો નથી જે ઈશ્વરની ઇચ્છાને સમજે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)
the word of God
અહીં ઈશ્વરનું વચન એ ઈશ્વર તરફથી સંદેશ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરનો સંદેશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)