gu_tn/1co/14/27.md

982 B

and each one in turn

અને તેઓએ વારાફરતી બોલવું જોઈએ અથવા ""અને તેઓએ એક સમયે એક જ વ્યક્તિએ બોલવું જોઈએ

interpret what is said

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ જે કહ્યું તેનું અર્થઘટન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

interpret

આનો અર્થ એ છે કે કોઈએ અન્ય ભાષામાં જે કહ્યું છે તે અન્ય લોકો માટે જે તે અન્ય ભાષાને સમજી શકતા નથી. 1 કરિંથીઓનો પત્ર 2:13 માં ""અર્થઘટન"" કેવી રીતે અનુવાદ થયું છે તે જુઓ.