gu_tn/1co/14/26.md

1009 B

What is next then, brothers?

પાઉલ તેના સંદેશનો આગળનો ભાગ રજૂ કરવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે મેં હમણાં જ તમને જે કહ્યું છે તે બધું સાચું છે, મારા સાથી વિશ્વાસીઓ, તમારે આ કરવાની જરૂર છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

interpretation

આનો અર્થ એ છે કે કોઈએ અન્ય ભાષામાં શું કહ્યું છે તે લોકોને કહેવું જેઓ તે ભાષાને સમજી શકતા નથી. 1 કરિંથીઓનો પત્ર 2:13 માં ""અર્થઘટન"" કેવી રીતે અનુવાદ થયું છે તે જુઓ.