gu_tn/1co/14/25.md

1.1 KiB

The secrets of his heart would be revealed

અહીં ""હૃદય"" એ વ્યક્તિના વિચારો માટેનું એક ઉપનામ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેને તેના હૃદયની ગુપ્ત વાતો પ્રગટ કરશે"" અથવા ""તે પોતાના ગુપ્ત આંતરિક વિચારોને ઓળખશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

he would fall on his face and worship God

અહીં તેનું મુખ નમાવી ઊંધા પડવું એ એક રૂઢીપ્રયોગ છે, જેનો અર્થ નમન કરવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે નમીને ઈશ્વરનું ભજન કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)