gu_tn/1co/14/24.md

555 B

he would be convicted by all he hears. He would be judged by all that is said

પાઉલ મૂળભૂત રીતે તે જ વસ્તુ માટે બે વાર ભાર મૂકવા માટે કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને ખ્યાલ આવશે કે તે પાપ માટે દોષિત છે કારણ કે તમે જે બોલી રહ્યા છો તે સાંભળે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)