gu_tn/1co/14/21.md

681 B

In the law it is written,

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે: વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકે નિયમમાં આ શબ્દો લખ્યા:"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

By men of strange tongues and by the lips of strangers

આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે સમાન છે અને તેનો ઉપયોગ એક સાથે ભાર મૂકવા માટે કરવામાં આવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)