gu_tn/1co/14/20.md

850 B

General Information:

પાઉલ તેમને કહે છે કે ખ્રિસ્તની મંડળીની શરૂઆતમાં બીજી ભાષાઓમાં આ બોલવાનું થયું તેના ઘણા વર્ષો પહેલા પ્રબોધક યશાયા દ્વારા જુદી જુદી ભાષાઓમાં બોલવાનું સમય પહેલાં કહેવામાં આવ્યું હતું.

do not be children in your thinking

અહીં ""બાળકો"" એ આત્મિક રીતે અપરિપક્વ હોવાનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""બાળકો જેવો વિચારો ન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)