gu_tn/1co/14/16.md

1.1 KiB

you praise God ... you are giving thanks ... you are saying

તમે"" અહીં એકવચન હોવા છતાં, પાઉલ એવા દરેકને સંબોધિત કરી રહ્યા છે જે ફક્ત આત્મામાં જ પ્રાર્થના કરે છે, પરંતુ મનથી નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

how will the outsider say ""Amen"" ... saying?

આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""બહારનો વ્યક્તિ ક્યારેય 'આમેન' ... કહી શકશે નહિ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the outsider

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""બીજી વ્યક્તિ"" અથવા 2) ""લોકો કે જેઓ તમારા જૂથમાં નવા છે.

say ""Amen”

સંમત થવા માટે સક્ષમ (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)