gu_tn/1co/14/15.md

649 B

What am I to do?

પાઉલ પોતાનો નિષ્કર્ષ રજૂ કરી રહ્યાં છે. વૈકલ્પિક અનુવાદ: ""હું આ પ્રમાણે કરીશ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

pray with my spirit ... pray with my mind ... sing with my spirit ... sing with my mind

પ્રાર્થનાઓ અને ગીતો તે ભાષામાં હોવા જોઈએ જે લોકો હાજર છે તેઓ સમજી શકે.

with my mind

હું સમજી શકું તેવા શબ્દો સાથે