gu_tn/1co/14/14.md

843 B

my mind is unfruitful

મન નથી સમજાતું કે શેના વિશે પ્રાર્થના કરવામાં આવે છે અને, તેથી, પ્રાર્થનાથી કોઈ લાભ મળતો નથી તેના વિષે કહેવામા આવે છે જાણે કે ""મન ફળદાયી નથી."" વૈકલ્પિક અનુવાદ: ""હું તેને મારા મનમાં સમજી શકતો નથી"" અથવા ""મારા મનને પ્રાર્થનાથી કોઈ ફાયદો થતો નથી, કારણ કે હું જે શબ્દો બોલી રહ્યો છું તે સમજી શકતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)