gu_tn/1co/14/05.md

881 B

The one who prophesies is greater

પાઉલ ભાર મૂકે છે કે ભવિષ્યવાણીનું દાન અન્ય ભાષા બોલવાના દાન કરતાં મોટું છે. વૈકલ્પિક અનુવાદ: ""વ્યક્તિ કે જે ભવિષ્યવાણી કરે છે તેને ઉત્તમ દાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

interprets

આનો અર્થ એ છે કે કોઈ અન્ય ભાષામાં શું કહે છે તે અન્ય લોકો માટે જે તે ભાષાને સમજી શકતા નથી. આ 1 કરિંથીઓનો પત્ર 2:13 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.