gu_tn/1co/13/intro.md

1.6 KiB

1 કરિંથીઓનો પત્ર 13 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પાઉલ આત્મિક દાનો વિશેના તેમના શિક્ષણને અટકાવે છે. જો કે, આ અધ્યાય કદાચ તેના ઉપદેશમાં મોટુ કાર્ય કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પ્રેમ

પ્રેમ વિશ્વાસીઓની સૌથી મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે. આ અધ્યાય પ્રેમનું સંપૂર્ણ વર્ણન છે. પાઉલ જણાવે છે કે શા માટે આત્માના દાનો કરતાં પ્રેમ વધુ મહત્વપૂર્ણ છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/love)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકારો

રૂપક

પાઉલ આ અધ્યાયમાં ઘણા વિવિધ રૂપકોનો ઉપયોગ કરે છે. તે આ રૂપકોનો ઉપયોગ કરિંથીઓને સૂચના આપવા માટે કરે છે, ખાસ કરીને મુશ્કેલ વિષયો માટે. આ ઉપદેશોને સમજવા માટે વાચકોને ઘણીવાર આત્મિક સમજદારીની જરૂર પડે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)