gu_tn/1co/13/13.md

619 B

faith, future confidence, and love

આ અમૂર્ત સંજ્ઞા ક્રિયાપદ સાથેના શબ્દસમૂહોમાં વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે પ્રભુ પર વિશ્વાસ કરવો જોઈએ, વિશ્વાસ રાખવો જોઈએ કે તે જે વચન આપે છે તે કરશે, અને તેને તથા અન્ય લોકોને પ્રેમ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)