gu_tn/1co/13/12.md

1.6 KiB

For now we see indirectly in a mirror

પાઉલના દિવસોમાં દર્પણ કાચને બદલે ઘસીને બનાવેલ ધાતુમાંથી બનાવવામાં આવી હતી અને ધૂંધળૂ, અસ્પષ્ટ પ્રતિબિંબ પૂરું પાડતું હતું.

now we see

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""હવે આપણે ખ્રિસ્તને જોઈએ છીએ"" અથવા 2) ""હવે આપણે ઈશ્વરને જોઈએ છીએ.

but then face to face

પરંતુ તે પછી આપણે ખ્રિસ્તને રૂબરૂ જોઈશું, આનો અર્થ એ કે આપણે ખ્રિસ્ત સાથે શારીરિકરૂપે હાજર રહીશું. (જુઓ: [[rc:///ta/man/translate/figs-ellipsis]] અને [[rc:///ta/man/translate/figs-synecdoche]])

I will know fully

ખ્રિસ્ત"" શબ્દ સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ખ્રિસ્તને સંપૂર્ણ રીતે જાણીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

just as I have been fully known

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ ખ્રિસ્ત મને સંપૂર્ણ રીતે જાણે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)