gu_tn/1co/13/06.md

635 B

(no title)

પાઉલ પ્રેમ વિશે બોલવાનું જારી રાખે છે જાણે કે તે વ્યક્તિ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

It does not rejoice in unrighteousness. Instead, it rejoices in the truth

આ હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ફક્ત ન્યાયીપણા અને સત્યમાં આનંદ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)