gu_tn/1co/13/05.md

556 B

(no title)

પાઉલ પ્રેમ વિશે બોલવાનું ચાલુ રાખે છે જાણે કે તે વ્યક્તિ હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

It is not easily angered

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ તેને જલદીથી ગુસ્સે કરાવી શકશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)