gu_tn/1co/13/01.md

1.8 KiB

Connecting Statement:

ઈશ્વરે વિશ્વાસીઓને આપેલા દાનો વિશે વાત કર્યા પછી, પાઉલ જે વધુ મહત્વનું છે તેના પર ભાર મૂકે છે.

the tongues of ... angels

શક્ય અર્થો આ પ્રમા ણે છે 1) પાઉલ અસર ખાતર અતિશયોક્તિ કરી રહ્યો છે અને તે વિશ્વાસ કરતો નથી કે લોકો દૂતો ઉપયોગ કરે છે તે ભાષા બોલે છે અથવા 2) પાઉલ વિચારે છે કે જેઓ અન્ય ભાષામાં બોલે છે તે ખરેખર તે ભાષા બોલે છે જેનો ઉપયોગ દૂતો કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

I have become a noisy gong or a clanging cymbal

હું એવા વાજિંત્રોની જેમ બની ગયો છું જે મોટેથી ત્રાસજનક અવાજ કરે છે (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

gong

એક મોટી, પાતળી, ગોળાકાર ધાતુની થાળી કે જેને મોટેથી અવાજ કરવા માટે ગાદીવાળી લાકડીથી મારવામાં આવે છે (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

a clanging cymbal

બે પાતળી, ગોળાકાર ધાતુની થાળીઓ જેને એક સાથે મારવામાં આવે તો તે મોટેથી અવાજ કરે છે (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)