gu_tn/1co/12/13.md

1.7 KiB

For by one Spirit we were all baptized

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પવિત્ર આત્મા એ છે કે જે આપણને બાપ્તિસ્મા આપે છે, ""કેમ કે એક આત્માએ આપણને બાપ્તિસ્મા આપ્યું"" અથવા 2) કે આત્મા, પાણીના બાપ્તિસ્મા જેવું છે, તે માધ્યમ છે કે જેના દ્વારા આપણે શરીરમાં બાપ્તિસ્મા લીધું છે, ""માટે એક આત્માથી આપણે બધાએ બાપ્તિસ્મા લીધું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

whether bound or free

અહીં બંધન એ ""દાસો"" માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""દાસ-લોકો અથવા સ્વતંત્ર-લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

all were made to drink of one Spirit

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આપણ સર્વને એક આત્મા આપ્યો છે, અને લોકો જેમ પાણી વહેંચે તે રીતે અમે પવિત્ર આત્મા વહેંચીએ છીએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])