gu_tn/1co/12/10.md

2.4 KiB

to another prophecy

એક જ આત્મા દ્વારા આપવામાં આવે છે"" શબ્દસમૂહ અગાઉના શબ્દસમૂહોથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજાને તે જ પવિત્ર આત્મા દ્વારા ભવિષ્યવાણીનું દાન આપવામાં આવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

to another various kinds of tongues

એક જ આત્મા દ્વારા આપવામાં આવે છે"" શબ્દસમૂહ અગાઉના શબ્દસમૂહોથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજાને ભિન્ન ભિન્ન ભાષાઓનું કૃપાદાન એજ આત્મા દ્વારા આપવામાં આવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

various kinds of tongues

અહીં ""જીભો"" ભાષાઓને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ભિન્ન ભિન્ન ભાષાઓ બોલવાની ક્ષમતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

to another the interpretation of tongues

પવિત્ર આત્મા દ્વારા કૃપાદાનો આપવામાં આવે છે"" શબ્દસમૂહ અગાઉના શબ્દસમૂહોથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજાને અન્ય ભાષાંતર કરવાનું કૃપાદાન એજ આત્મા દ્વારા આપવામાં આવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

the interpretation of tongues

કોઈ એક ભાષામાં શું બોલે છે તે સાંભળવાની અને તે વ્યક્તિ શું કહે છે તે લોકોને કહેવા માટે બીજી ભાષાનો ઉપયોગ કરવાની ક્ષમતા છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્ય ભાષાઓમાં જે કહેવામાં આવે છે તેનું અર્થઘટન કરવાની ક્ષમતા