gu_tn/1co/12/08.md

1.8 KiB

to one is given by the Spirit the word

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મા દ્વારા ઈશ્વર એક વ્યક્તિને વચન આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the word

સંદેશ

by the Spirit

ઈશ્વર આત્માના કાર્ય દ્વારા કૃપાદાનો આપે છે.

wisdom ... knowledge

આ બંને શબ્દો વચ્ચેનો તફાવત અહીં એટલો મહત્વપૂર્ણ નથી કારણ કે ઈશ્વર એ બંનેને એક જ આત્મા દ્વારા આપે છે.

the word of wisdom

પાઉલ એક વિચારને બે શબ્દો દ્વારા જણાવી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્ઞાની શબ્દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hendiadys)

the word of knowledge

પાઉલ એક વિચારને બે શબ્દો દ્વારા જણાવી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""શબ્દો કે જે જ્ઞાન દર્શાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hendiadys)

is given

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. આ 1 કરિંથીઓનો પત્ર 12: 8 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)