gu_tn/1co/11/32.md

468 B

we are judged by the Lord, we are disciplined, so that we may not be condemned

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ આપણો ન્યાય કરે છે, તે આપણને શિસ્તમાં રાખે છે, જેથી તે આપણી નિંદા ન કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)