gu_tn/1co/11/28.md

752 B

examine

પાઉલ એવી વ્યક્તિની વાત કરે છે જે ઈશ્વર સાથેના તેના સંબંધોને જોઈ રહ્યો છે અને તે કેવી રીતે પોતાનું જીવન જીવી રહ્યો છે જાણે કે તે વ્યક્તિ કોઈ વસ્તુ ખરીદવા માટે તેને જોઈ રહ્યો હોય. તમે ""ગુણવત્તાની કસોટી"" નું અનુવાદ કેવી રીતે થાય છે તે 1 કરિંથીઓનો પત્ર 3:13 માં જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)