gu_tn/1co/11/14.md

1.0 KiB

Does not even nature itself teach you ... for him?

પાઉલ અપેક્ષા રાખે છે કે કરિંથીઓ તેની સાથે સંમત થાય. વૈકલ્પિક અનુવાદ: ""કુદરત પોતે પણ તમને શીખવે છે ... તેમના માટે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Does not even nature itself teach you ... for him?

તે સમાજમાં લોકો સામાન્ય રીતે જે રીતે વર્તે છે તેના વિશે તે બોલી રહ્યો છે જાણે કે તે શીખવનાર વ્યક્તિ હોય. વૈકલ્પિક અનુવાદ: ""લોકો તેમના માટે સામાન્ય રીતે જે પ્રમાણે વર્તે છે તે જોવાથી તમે જાણો છો ... તેમના માટે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)