gu_tn/1co/10/14.md

1008 B

Connecting Statement:

પાઉલ જ્યારે તે પ્રભુભોજન, જે ખ્રિસ્તનું રક્ત અને શરીરને રજૂ કરે છે, તે વિષે વાત કરે છે ત્યારે તે સતત તેઓને પવિત્ર રહેવા અને મૂર્તિપૂજા અને અનૈતિકતાથી દૂર રહેવા માટે યાદ કરાવે છે.

run away from idolatry

પાઉલ મૂર્તિઓની પૂજા કરવાની પ્રથા વિશે કહે છે જાણે કે તે કોઈ ખતરનાક પ્રાણી જેવી કોઈ ભૌતિક વસ્તુ હોય. વૈકલ્પિક અનુવાદ: ""મૂર્તિપૂજાથી નાસી જવા માટે તમે જે કરી શકો તે કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)