gu_tn/1co/09/11.md

652 B

is it too much for us to reap material things from you?

પાઉલ એક પ્રશ્ન પૂછે છે જેથી કરિંથીઓ તે શું કહે છે તેનો વિચાર કર્યા વિના તેને કહેશે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને જણાવું તે વિના તમારે જાણવું જોઈએ કે તમારા તરફથી ભૌતિક બાબતો પ્રાપ્ત કરવી અમને વધારે પડતું નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)