gu_tn/1co/09/09.md

858 B

Do not put

મૂસા ઇઝરાએલીઓને એવું કહેતા હતા કે જાણે તેઓ એક જ વ્યક્તિ હોય, તેથી આ આજ્ઞા એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Is it really the oxen that God cares about?

પાઉલ એક પ્રશ્ન પૂછે છે જેથી કરિંથીઓ તે શું કહે છે તેનો વિચાર કર્યા વિના તેને કહેશે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને જણાવું તે કરતાં તમારે એ જાણવું જોઈએ કે એ બળદ નથી જેની ઈશ્વર ચિંતા કરે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)