gu_tn/1co/09/06.md

505 B

Or is it only Barnabas and I who must work?

પાઉલ કરિંથીઓને શરમાવવા કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""લાગે છે કે તમે વિચારો છો કે નાણાં કમાવવા માટે ફક્ત જે લોકોને કામ કરવાની જરૂર છે તે હું અને બાર્નાબાસ છીએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)