gu_tn/1co/08/13.md

540 B

Therefore

કારણ કે મેં જે કહ્યું છે તે સાચું છે

if food causes

અહીં ખોરાક એ વ્યક્તિ જે ખોરાક લે છે તે માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જો મારા ખાવાને કારણે,"" અથવા ""જો હું, કારણ કે હું જે ખાઉ છું, કારણે,"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)