gu_tn/1co/08/11.md

625 B

your understanding

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તે એક વ્યક્તિ હોય, તેથી અહીં ""તમારું"" શબ્દ એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

the weaker one ... is destroyed

ભાઈ કે બહેન કે જે તેના કે તેણીના વિશ્વાસમાં મજબૂત નથી તે પાપ કરશે અથવા તેનો કે તેણીનો વિશ્વાસ ગુમાવશે.