gu_tn/1co/08/08.md

1.3 KiB

food will not present us to God

પાઉલ ખોરાકની વાત કરે છે જાણે કે તે વ્યક્તિ છે જાણે કે ઈશ્વર આપણો આવકાર કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખોરાકથી આપણે ઈશ્વરની કૃપા પામતા નથી"" અથવા ""આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા ઈશ્વરને પ્રસન્ન કરતું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

We are not worse if we do not eat, nor better if we do eat it

આ હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક લોકોને લાગે છે કે જો આપણે કેટલીક વસ્તુઓ ન ખાઈએ તો ઈશ્વર આપણને થોડો પ્રેમ કરશે. પરંતુ તેઓ ખોટા છે. જેઓ વિચારે છે કે જો આપણે તે વસ્તુઓ ખાઈશું તો ઈશ્વર આપણને વધારે પ્રેમ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)