gu_tn/1co/08/04.md

1.1 KiB

General Information:

અમે અને ""આપણે"" અહીં બધા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તેમાં પાઉલના શ્રોતાઓનો સમાવેશ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

We know that an idol in this world is nothing and that there is no God but one

પાઉલ સંભવત કેટલાક કરિંથીઓએ વાપરેલા શબ્દસમૂહોને ટાંકે છે. ""કંઈ નહી"" એ સામર્થ્ય ન હોવાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે બધા જાણીએ છીએ, જેમ તમે પોતે જ કહેવા માંગતા હો કે, આ જગતની મૂર્તિમાં કોઈ સામર્થ્ય નથી અને એક સિવાય બીજા કોઈ ઈશ્વર નથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])