gu_tn/1co/07/27.md

1.2 KiB

General Information:

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તે દરેક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હોય, તેથી ""તમે"" ના આ બધા ઉદાહરણો અને અહીં ""શોધવું નહિ"" આજ્ઞા એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Are you married to a wife? Do not ...

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ શક્ય સ્થિતિની રજૂઆત માટે કરે છે. પ્રશ્ન ""જો"" સાથેના શબ્દસમૂહ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે લગ્ન કર્યા છે, તો ન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Do not seek a divorce

તેને છૂટાછેડા આપવાનો પ્રયાસ કરશો નહિ અથવા ""તેનાથી અલગ રહેવાનો પ્રયાસ ન કર

do not seek a wife

લગ્ન કરવાની ઇચ્છા ન રાખ