gu_tn/1co/07/21.md

832 B

Were you ... called you? Do not be ... you can become

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તેઓ એક જ વ્યક્તિ હોય, તેથી અહીં ""તમે"" અને ""હોવું"" આજ્ઞાના બધા ઉદાહરણો એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Were you a slave when God called you? Do not be concerned

આ નિવેદન તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ દાસ હતા તેઓને ઈશ્વરે તેડ્યા છે, હું આ કહું છું: ચિંતા કરશો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)