gu_tn/1co/07/18.md

1.0 KiB

Was anyone circumcised when he was called to believe

પાઉલ સુન્નતીઓ (યહૂદીઓ) ને સંબોધન કરી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""સુન્નતીઓને, જ્યારે ઈશ્વરે તમને વિશ્વાસ કરવા તેડ્યા છે, ત્યારે તમે સુન્નત કરાવી ચૂક્યા છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Was anyone uncircumcised when he was called to faith

પાઉલ હવે બેસુન્નતીઓને સંબોધન કરી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""બેસુન્નતીઓને, જ્યારે ઈશ્વરે તમને વિશ્વાસ કરવા તેડ્યા છે, ત્યારે તમારી સુન્નત કરવામાં આવી નહોતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)