gu_tn/1co/07/14.md

2.0 KiB

For the unbelieving husband is set apart because of his wife

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""કેમ કે ઈશ્વરે અવિશ્વાસી પતિને તેની વિશ્વાસી પત્નીને કારણે પોતાને માટે અલગ કર્યા છે"" અથવા 2) ""ઈશ્વર અવિશ્વાસી પતિની સાથે એવી રીતે વર્તે છે જેમ તેઓ તેની વિશ્વાસી પત્નીને ખાતર તેમના પુત્ર સાથે વર્તતા હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

husband ... wife

આ સમાન જ ગ્રીક શબ્દો છે જેમ કે ""પુરુષ"" અને ""સ્ત્રી.

the unbelieving wife is set apart because of the brother

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈશ્વરે વિશ્વાસી પતિને લીધે અવિશ્વાસી પત્નીને પોતાને માટે અલગ કર્યા છે"" અથવા 2) ) ""ઈશ્વર અવિશ્વાસી પત્નીની સાથે એવી રીતે વર્તે છે જેમ તેઓ તેના વિશ્વાસી પતિની ખાતર તેમની દીકરી સાથે વર્તતા હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the brother

વિશ્વાસુ માણસ કે પતિ

they are set apart

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈશ્વરે તેઓને તેમના માટે અલગ રાખ્યા છે"" અથવા 2) ""ઈશ્વર પોતાના બાળકોની જેમ તેમની સાથે વર્તે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)